Skip to main content
Settings Settings for Dark

મોરબી જિલ્લામાં ડેમી 2 ડેમમાંથી 200 MCFT પાણી છોડાતા ખેડૂતોમાં ખુશીનો માહોલ

Live TV

X
  • મોરબી જિલ્લામાં ડેમી 2 ડેમમાંથી 200 MCFT પાણી છોડાતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. ટંકારા તાલુકાના 7 ગામના ખેડૂતોએ પાકને બચાવવા અને નવા વાવેતર માટે ડેમમાંથી પાણી છોડવા રજૂઆત કરી હતી. 

    રાજ્ય સરકાર, જિલ્લા વહીવટી તંત્ર અને સંલગ્ન વિભાગને આ અંગે રજૂઆત કરવામાં આવી હતી. આના કારણે ઉમિયાનગર, નેસડા, ખાનપર, ચાચાપર, ગજડી, કોયલી સહિત સાત ગામને પાણી મળ્યું હતું. ડેમી 2 ડેમના 6 દરવાજા ખોલવામાં આવતાં ભરઉનાળે ચોમાસા જેવો માહોલ જોવા મળ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2026 Max Temp : °C Min Temp : °C
apply