Skip to main content
Settings Settings for Dark

રાજકોટમાં પાંચ ફલાયઓવર બ્રિજનું થશે નિર્માણ

Live TV

X
  • એક જ દિવસમાં 6 મહાનગર પાલિકા, અને સાત નગર પાલિકાઓ માટે , રૂપિયા ૧,૮૮૮ કરોડના વિકાસ કામોને , સૈદ્ધાંતિક મંજૂરી

    મુખ્યમંત્રી વિજય રુપાણીએ , ગઈકાલે નગરો- મહાનગરોમાં ફલાય ઓવર બ્રિજ, આંતર માળખાકિય વિકાસના કામો, રસ્તાના કામો , તેમજ રેલ્વે અંડર બ્રિજના , તથા આઊટ ગ્રોથ વિસ્તારના વિકાસના કાર્યો માટે , ગ્રાંટ ફાળવવાની પરવાનગી આપી હતી. મુખ્યમંત્રીએ રાજકોટ મહાનગરમાં , પાચં ફલાય ઓવર બ્રિજના નિર્માણ માટે , રૂપિયા 230 કરોડના કામો મંજૂર કર્યા હતા. આ ઊપરાંત રાજકોટમાં બીજા ઘણાં ફલાય ઓવર બ્રીજના નિર્માણ થશે , જેના લીધે ટ્રાફિકની સમસ્યા હળવી બનશે. તો ડીસા- પાલનપુરમાં એક એક ફ્લાય ઓવર બનાવવામાં આવશે. એક જ દિવસમાં 6 મહાનગર પાલિકા, અને સાત નગર પાલિકાઓ માટે , રૂપિયા ૧,૮૮૮ કરોડના વિકાસ કામોને , સૈદ્ધાંતિક મંજૂરી આપી હતી

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
apply