Skip to main content
Settings Settings for Dark

રાજકોટ પોલીસ હેડક્વાર્ટરમાં રક્તદાન કેમ્પ યોજાયો

Live TV

X
  • એકત્રીત બ્લ્ડ સિવિલ હોસ્પિટલને જરૂરિયાતમંદ દર્દીઓ માટે દાન કરવામાં આવશે.

    રાજકોટ શહેર પોલીસ હેડક્વાર્ટર ખાતે તાલીમ મેળવેલ જવાનો દ્વારા મહા રક્તદાન કેમ્પનું આયોજન કરાયું હતું. આ કેમ્પમાં 400 બોટલ રક્ત એકત્રિત કરાયું હતું. આ જવાનોને બે દિવસમાં ગીર સોમનાથ તેમજ રાજકોટ શહેર જિલ્લામાં નિમણૂંક આપશે. આ રક્તદાનને સફળ બનાવવા ડીસીપી કરનરાજ વાઘેલા તેમજ બલરામ મીના સહિત અધિકારીઓએ રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે શહેર પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત તેમજ જોઈન્ટ પોલીસ કમિશનરની રક્તતુલા કરવામાં આવી હતી. આ એકત્રીત બ્લ્ડ સિવિલ હોસ્પિટલને જરૂરિયાતમંદ દર્દીઓ માટે દાન કરવામાં આવશે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2025 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2025 Max Temp : °C Min Temp : °C
apply