Skip to main content
Settings Settings for Dark

સોમનાથ મહાદેવની રાત્રે 12 વાગે મહાઆરતી કરાઇ

Live TV

X
  • શિવભજનીક શ્રી કલા રામનાથે વાયોલીન વાદક દ્વારા સૂરવંદના કરી.

    પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે ગઈકાલે વદ તેરસ એટલે શિવરાત્રીએ રાત્રે 10 કલાકે જ્યોત પૂજન શિવભજનીક શ્રી કલા રામનાથના હસ્તે કરાઈ હતી. આ પૂજનમાં ટ્રસ્ટના અધિકારી, કર્મચારીઓ તીર્થ પુરોહિતો અને દર્શાનાર્થીઓ જોડાયા હતા. રાત્રે 10.30 કલાકે શિવભજનીક શ્રી કલા રામનાથ જેમને રાષ્ટ્રપતિના હસ્તે સંગીત નાટક અકાદમી નેશનલ એવોર્ડ મળ્યો છે. તેમની સાથે વાયોલીન વાદક દ્વારા સૂરવંદના કરવામાં આવી હતી. ભક્તોએ રાત્રે 11 વાગે મહાપૂજા અને મધ્યરાત્રીએ 12 વાગે મહાઆરતીનો લાભ લીધો હતો. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2026 Max Temp : °C Min Temp : °C
apply