Skip to main content
Settings Settings for Dark

રાણીપ પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલે કોરોનાને આપી મ્હાત, ડ્યૂટી પર ફર્યાં પાછા 

Live TV

X
  • કોરોનાનો કહેર દેશમાં નર્તાઈ રહ્યો છે, ત્યારે તેમાંથી સતત ખડે પગે સેવા આપી રહેલા ડૉક્ટરો અને પોલીસ પણ બાકાત રહી શક્યા નથી, પણ આ દેશના સેવકો પણ કોરોનાને મ્હાત આપી કોરોના વૉરિયર્સ બની રહ્યા છે. 

    અમદાવાદ શહેરના રાણીપ પોલીસ સ્ટેશનના હેડ કૉન્સ્ટેબલ રાજેશ મકવાણા પણ કોરોનાને મ્હાત આપી સાજા થયા છે. એટલું જ નહીં તેઓ સાજા થઈને પોતાની ફરજ બજાવવા પરત ફર્યાં છે. રાણીપ પોલીસ સ્ટેશનના અન્ય સ્ટાફે તેમનું ફૂલોથી સ્વાગત કર્યું હતું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply