Skip to main content
Settings Settings for Dark

લાલ-કાળી માટીના માટલાની વધી માંગ, 'બેટી બચાવો' સ્લોગનવાળા માટલા આકર્ષણનું કેન્દ્ર બન્યા

Live TV

X
  • રાજ્યમાં ઉનાળાની શરુઆત થઈ ગઈ છે. નવી માટલી ખરીદવાની મોસમ પણ શરૂ થઇ ગઇ. થાનના માટલા બનાવનાર લોકો માટલા બનાવીને રોજગાર મેળવી રહ્યા છે . અહીં તૈયાર થયેલા  માટલા રાજ્યના વિવિધ જિલ્લાઓમાં અને દેશના વિવિધ રાજ્યોમાં પણ પહોંચે છે. મહિલા કારીગરો વિવિધ ડિઝાઇનના માટલા તૈયાર કરે છે. લોકોમાં જાગૃતિ સંદેશા પહોંચાડવા માટે  માટલા પર "બેટી બચાવો" અને  સ્વચ્છતા અભિયાન અંગેના ચિત્રો પણ ચિતરે છે. ગરમીની મોસમમાં ફ્રીઝનું પાણી ન પીતા  લોકો દેશી ફ્રીઝ જેવા માટલાનું પાણી પીતા હોય છે. ઉનાળો આવતાં જ દેશી લાલ તેમજ કાળી માટીના માટલાની માંગ વધી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply