Skip to main content
Settings Settings for Dark

મોરબી ખાતે એક ફેક્ટરીનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા

Live TV

X
  • ફેકટરીમાં ઉત્પાદનથી લઇ માર્કેટીંગ, તેમજ માલસામાનની વિદેશમાં નિકાસ કરવાનું સંપૂર્ણ કામ કરવામાં આવે

    મોરબી ખાતે એક ફેક્ટરીનું સંપૂર્ણ સંચાલન મહિલાઓ દ્વારા થઈ રહ્યું છે.. આ ફેકટરીમાં ઉત્પાદનથી લઇ માર્કેટીંગ, તેમજ માલસામાનની વિદેશમાં નિકાસ કરવાનું સંપૂર્ણ કામ કરવામાં આવે છે.. આ સમગ્ર ફેકટરીમાં ઉદ્યોગ સાહસીક પણ મહિલા છે ,, તેમજ તમામ વિભાગોમાં વિવિધ તબક્કામાં કામ કરવા માટે પણ મહિલાઓ જ કાર્યરત છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
apply