Skip to main content
Settings Settings for Dark

વરસાદી માહોલમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢનું સૌંદર્ય સોળે કળાએ ખીલ્યું

Live TV

X
  • ગુજરાતમાં છેલ્લાં  કેટલાક સમયથી વરસી રહેલા વરસાદને કાખીલી રણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. પંચમહાલ જિલ્લાના તમામ તાલુકાઓમાં ગઇકાલથી વરસાદી માહોલ જામ્યો છે. વરસાદી માહોલમાં સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ડુંગર અને ડુંગરની વચ્ચેથી વહેતા ઝરણાને લઈ ફરી એકવાર આહ્લાદક દ્રશ્યો જોવા મળ્યા છે અને વાતાવરણ- કુદરતી સૌંદર્ય જાણે સોળે કળાએ ખીલી ઉઠ્યું છે. મંદિરના પગથિયાઓ ઉપરથી ઝરણા વહી રહ્યા હોય તેમ પાણી વહી રહ્યું છે અને તેની વચ્ચેથી માઈભક્તો દર્શન માટે જઇ રહયા છે. જિલ્લાનાં તમામ જળાશયોમાં પાણીની સારી આવક થઈ રહી છે. જિલ્લાનો મોરવા હડફ ડેમ 100 ટકા ભરાઈ ગયો છે. ડેમની સપાટી 166.21 મીટરે પહોંચી છે.

     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-05-2026 Max Temp : °C Min Temp : °C
apply