Skip to main content
Settings Settings for Dark

વારાણસી-અમદાવાદ અને દરભંગા-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનોના ખાચરોદ સ્ટેશન પર આગમન અને પ્રસ્થાનના સમયમાં આંશિક ફેરફાર

Live TV

X
  • પશ્ચિમ રેલવેના અમદાવાદ થી વારાણસી અને દરભંગા વચ્ચે સંચાલિત ટ્રેન નંબર 09168 વારાણસી-અમદાવાદ સ્પેશિયલ અને ટ્રેન નંબર 09166 દરભંગા-અમદાવાદ સ્પેશ્યલ ટ્રેનનું રતલામ મંડળ ના ખાચરોદ સ્ટેશન પર આગમન-પ્રસ્થાન સમયમાં આંશિક ફેરફાર કરવામાં આવ્યો છે..જેનો સમય નીચે પ્રમાણેનો રહેશે..

    1. તારીખ 24 ઓગસ્ટ 2021 થી ટ્રેન નંબર 09168 વારાણસી-અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનું ખાચરોદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો  સમય 17:55/17:57 ને સ્થાને  17:52/17:57 કલાક નો રહેશે.

    2. તારીખ 23 ઓગસ્ટ 2021 થી ટ્રેન નંબર 09166 દરભંગા અમદાવાદ સ્પેશિયલ ટ્રેનનું ખાચરોદ સ્ટેશન પર આગમન/પ્રસ્થાન નો સમય 17:52/17:57 ને સ્થાને  17:55/17:57 કલાક નો  રહેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply