શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે એક ભક્ત દ્વારા 1 કિલો 100 ગ્રામ સોનાનું દાન કરાયું
Live TV
-
શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે થઈ રહેલા સુવર્ણ શિખર કામગીરી માટે આજે એક ભક્ત દ્વારા 1 કિલો 100 ગ્રામ સોનાનું દાન કરવામાં આવ્યું છે.
શક્તિપીઠ અંબાજી મંદિર ખાતે થઈ રહેલા સુવર્ણ શિખર કામગીરી માટે આજે એક ભક્ત દ્વારા 1 કિલો 100 ગ્રામ સોનાનું દાન કરવામાં આવ્યું છે. મંદિર ટ્રસ્ટની યાદી જણાવે છે કે, અત્યાર સુધી 61 ફૂટ સુવર્ણ શિખરની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે. જેમાં 140 કિલો 435 ગ્રામ સોનાનો જ્યારે 15 હજારથી વધુ કિલોગ્રામ તાંબાનો ઉપયોગ કરાયા છે.
