Skip to main content
Settings Settings for Dark

સુરતના આ વ્યક્તિ પાસે છે વર્ષો જૂના રજવાડી વાસણોનું અદ્ભૂત કલેક્શન

Live TV

X
  • સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં રહેતા ધવલ ભંડારી પાસે અંદાજે 100 વર્ષથી વધુ જૂના રજવાડી વાસણોનું અદ્ભુત કલેક્શન છે.

    સુરતના ઉધના દરવાજા વિસ્તારમાં રહેતા ધવલ ભંડારી પાસે અંદાજે 100 વર્ષથી વધુ જૂના રજવાડી વાસણોનું અદ્ભુત કલેક્શન છે. પાણી પીવાના નાના ગ્લાસથી લઈને મોટી કથરોટ સુધીના પિત્તળ તેમજ તાંબાના વાસણો સાચવીને તેમણે રાખ્યા છે.  તો રાજપીપળાથી તેમણે ચાંદીનું ઢોળ ચડાવેલા વાસણ મેળવ્યા છે. આ વાસણો પર મીનાકારીગરી કરવામાં આવી છે. આશ્ચર્યની વાત તો એ છે કે આજના સમયની જેમ રાજા રજવાડાઓના સમયમાં પણ ટિફિનનો ઉપયોગ થતો હતો. જો કે એ ટિફિનમાંથી અંદાજે 20થી વધુ માણસો જમી શકે તેવા તાંબાનાં અને પિત્તળના મોટા દુર્લભ ટિફિન ધવલભાઈ પાસે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-05-2024 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2024 Max Temp : °C Min Temp : °C
apply