Skip to main content
Settings Settings for Dark

સુરત - સંત શિરોમણી સાવતા માળીની 724મી પુણ્યતિથિ

Live TV

X
  • સુરત માળી સમાજ દ્વારા કરાઈ ઉજવણી

    તાજેતરમાં સુરત ખાતે સંત શિરોમણી સંત સાવતા માળીની 724 મી પૂર્ણયતીથીની સુરત માળી સમાજ દ્વારા ઉજવણી કરવામાં આવી..જેમાં બ્લડ ડોનેશન કેમ્પ જેમાં 250 બોટલ લોહી જમા થઇ હતી ..સાથે  વિવિધ સરકારી યોજનાઓ ના ફોર્મ ભરવામાં આવ્યા !સાથે સમાજમાં પ્રવર્તતી અંધ શ્રદ્ધા બાબતે જાદુ ના પ્રયોગ થી દૂર કરવાનો પ્રયાશ કરાયો હતો !સમારંભ ના પ્રમુખ તરીકે લિંબાયતના ભાજપા ના  ધારાસભ્ય સંગીત બેન પાટીલ ઉપસ્થિત રહ્યાં હતા.વીતેલી સદી માં મહારાષ્ટ્ર માળી  સમાજ ના સંત શિરોમણી સંત શ્રી સાવતા મહારાજે એમની પુરી જિંદગી પંઢરપુરના પંઢરીનાથ ભગવાન ની ભક્તિમાં પૂર્ણ કરી હતી અને પંઢરપુર થી ભગવાન સ્વંય સંત મહારાજને ત્યાં ગયા હોવાનો ઇતિહાસ છે.ત્યારે સુરત ના માળી સમાજ દ્વારા અનોખું આયોજન કરાયું હતું.સુરત ડિંડોલી ખાતે સંત શિરોમણી શ્રી સાવતા મહારાજ ની પૂર્ણયતીથી પ્રસંગે સમાજ માટે  સરકાર ની અનેક વિધ યોજના ઓ માટે ના ફોર્મ ભરવામાં આવ્યા હતા !!!
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply