Skip to main content
Settings Settings for Dark

'સ્વચ્છ સાગર, સુરક્ષિત સાગર' સંદેશ સાથે સમગ્ર દેશનાં 75 સમુદ્ર કિનારે 75 દિવસનું સફાઈ અભિયાન આજથી શરૂ

Live TV

X
  • દેશમાં આજથી 17 સપ્ટેમ્બર સુધી 75 દિવસ માટે 75 સમુદ્ર કિનારે સફાઈ અભિયાન શરૂ કરવામાં આવશે. જેમાં સમુદ્ર કિનારા પર થતી ગંદકીને 75 દિવસ સુધી સતત સાફ કરવામાં આવશે. આ અભિયાનનું લક્ષ્ય સમુદ્ર કિનારાથી 1500 ટન કચરો હટાવવાનો છે. જેનાથી સમુદ્ર કિનારે રહેતા લોકોને પણ મોટા પ્રમાણમાં ફાયદો થશે. આ દેશનું પહેલું સૌથી મોટું સમુદ્ર કિનારાને સાફ કરવાનું અભિયાન હશે, જેમાં ખુબ મોટા પ્રમાણમાં લોકો ભાગ લેશે. 17 સપ્ટેમ્બર, 2022 આંતરરાષ્ટ્રીય Coastal Cleanup Day સુધી આ અભિયાન શરૂ રહેશે. આ અભિયાનનું આયોજન આઝાદીનાં અમૃત મહોત્સવ અંતર્ગત કરવામાં આવી રહ્યું છે. આ જ અભિયાન અંતર્ગત ઓડિશાનાં દરિયાકિનારે વિદ્યાર્થીઓએ સફાઈ અભિયાન ચલાવ્યું. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply