Skip to main content
Settings Settings for Dark

હવામાન વિભાગ: રાજયમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે

Live TV

X
  • રાજયમાં આગામી પાંચ દિવસ સામાન્ય વરસાદ રહેશે. હવામાન વિભાગના જણાવ્યાં પ્રમાણે આગામી પાંચ દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે. હાલ રાજયમાં ભારે વરસાદની સંભાવના નથી. માત્ર દક્ષિણ ગુજરાતમાં સુરત, વલસાડ, નવસારી, તાપીમાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આવતીકાલથી ચાર દિવસ સુધી માછીમારોને દરિયો નહી ખેડવા સૂચના આપવામાં આવી છે. હવામાન વિભાગ મુજબ હજુ રાજયમાં માઇનસ આઠ ટકા વરસાદની ઘટ છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
apply