Skip to main content
Settings Settings for Dark

NEETની પરીક્ષા ૨૬ જુલાઈએ, JEEની પરીક્ષા 18 થી 23 જુલાઇની વચ્ચે યોજાશે

Live TV

X
  • કેન્દ્રીય માનવ સંસાધન વિકાસ મંત્રી રમેશ પોખરિયાલ નિશંકે આજે દેશના વિદ્યાર્થીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા સંવાદ કરતા મહત્વની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ,આ વર્ષે NEETની પરીક્ષા ૨૬ જુલાઇએ લેવામાં આવશે. તો JEE ની પરીક્ષા 18 થી 23 જુલાઇની વચ્ચે યોજવામાં આવશે. જ્યારે JEE એડવાન્સ ની પરીક્ષા ઓગસ્ટમાં લેવામાં આવશે. જેની તારીખો હવે પછી જાહેર કરવામાં આવશે. મેડીકલમાં પ્રવેશ માટેની નીટની પરીક્ષા ૩જી મેના રોજ યોજાવાની હતી. પણ કોરોના વાયરસનું સંક્રમણ વધતા લોકડાઉન લંબાવવામાં આવતા આ પરીક્ષા સ્થગિત કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં લાખો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપી રહ્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply