Skip to main content
Settings Settings for Dark

અમદાવાદઃ ભારતના પ્રથમ Intelligent Electric Vehicle નિર્માતા દ્વારા Experience સેન્ટરનું ઉદ્ઘાટન

Live TV

X
  • અમદાવાદ શહેરમાં ભારતના પ્રથમ Intelligent Electric Vehicleના નિર્માતા દ્વારા Experience સેન્ટરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. પર્યાવરણની જાળવણી અને ટ્રાફિક સમસ્યાને નિવારવા માટે આ સેન્ટર શરૂ કરાયું છે. કેન્દ્ર અને રાજ્ય સરકાર દ્વારા ઈલેક્ટ્રિક વ્હિકલ અને સોલાર સિસ્ટમનો વધુને વધુ ઉપયોગ થાય તે દિશામાં કામ કરાઈ રહ્યું છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે વિદ્યાર્થીઓ પણ નાના-મોટા સ્ટાર્ટ-અપ શરૂ કરી અનેક યુવાનોને રોજગારી આપી રહ્યાં છે. ઓટોમોબાઈલ ક્ષેત્રે ઉદ્યોગ ગૃહો દ્વારા ઈ-વ્હિકલનું ઉત્પાદન કરવામાં આવી રહ્યું છે. શહેરીજનોએ પણ ભારે ઉત્સાહથી આ પ્રકારના પ્રયાસોને બિરદાવ્યા હતા. તેમના જણાવ્યાં પ્રમાણે પેટ્રોલ-ડીઝલના ઉપયોગમાં ઘટાડો થશે તો સ્વાસ્થ્ય અને પર્યાવરણ પર પ્રદૂષણની આડઅસર નહીં થાય. અને સરકારના પર્યાવરણ બચાવોના સંકલ્પને આપણે સૌ સાથે મળીને પૂર્ણ કરીશું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-02-2025 Max Temp : °C Min Temp : °C
apply