અમદાવાદ દૂરદર્શનના એન્જિનિયર્સની શોધ, મોબાઈલ સહિતની ચીજ વસ્તુઓ કરી શકાશે સેનિટાઈઝ
Live TV
-
ઘરે સહેલાઈથી 1 મિનિટમાં જંતુમુક્ત થશે ચીજ વસ્તુઓ, બજારમાં રૂ.10 હજારની કિંમતની મળતું આ ડિવાઈઝ રૂ. 2 હજારમાં બનાવ્યું
કોરોના વાયરસના સંક્રમણથી બચવા માટે આપણે સેનિટાઈઝરનો ઉપયોગ તો કરીએ જ છીએ ,પરંતુ ઘર, ઓફિસ કે અન્ય વ્યવસાયીક સ્થાનો પર રોજ બરોજ વપરાતી વસ્તુઓ માટે, સેનિટાઈઝરનો ઉપયોગ કરી શકતા નથી,. જેના માટે ,અલ્ટ્રાવાયોલેટ બોક્સ ખુબ જ ,કારગાર નીવડી રહ્યું છે, તેમજ ,અનેક લોકો પણ ,તેનો ઉપયોગ કરતાં થયાં છે. આ અલ્ટ્રાવાયોલેટ બોક્સના પ્રકાશ દ્વારા ,મોબાઈલ, વોલેટ., ફાઈલ ,જેવી દૈનિક જરૂરી વસ્તુઓને ,જંતુમુક્ત કરી શકાય છે ,તેમજ આ ડિસ ઇન્ફેક્શન બોક્સ ,નજીવી કિંમતે ,બનાવી પણ શકાય છે..