અમેરિકા-પાયલટ વગરની એર ટેક્સીનું પરીક્ષણ
Live TV
-
વિશ્વની સૌથી મોટી વિમાની કંપની બોઈંગે બનાવી અનોખી એર ટેક્સી
વિશ્વની સૌથી મોટી વિમાની કંપની બોઈંગે તેના પાયલટ વગરની એર ટેક્સીનું પ્રથમ પરિક્ષણ કર્યુ હતુ..આ ટેક્સી બેટરીથી ચાલે છે..આ ફ્લાઈંગ કાર કહો કે એર ટેક્સી ..પણ આવનારા સમયમાં આ એવુ વાહન હશે કે જે જરૂર પડશે તો રસ્તા પર પણ ચલાવી શકાશે...એક વખતના ચાર્જિગમાં તે 75 કિલોમીટર સુધી જઈ શકે છે..આ વિડિયો યુટ્યુબ પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે..