ઈસરોએ ફ્રેન્ચના ગયાના સ્ટેશનનથી 40માં સંચાર ઉપગ્રહ જી સૈટ- 31નું પ્રક્ષેપણ
Live TV
-
ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોએ આજે ફ્રેન્ચના ગયાના સ્ટેશનનથી 40મો સંચાર ઉપગ્રહ જી સૈટ- 31નું સફળતા પૂર્વક પ્રક્ષેપણ કર્યું હતું.આ ઉપગ્રહની કામ કરવાની અવધિ 15 વર્ષ હશે.આ ઉપગ્રહ હાલમાં અવકાશમાં કામ કરી રહેલા કેટલાક ઉપગ્રહોની ક્ષમતા વધારવામાં પણ મદદ કરશે.આ સાથે ભૂ-સ્થિત કક્ષાથી કે યુ બેન્ડ ટ્રાન્સપોન્ડરની ક્ષમતા વધારવામાં પણ મદદ કરશે.જી-સૈટ 31 દેશના વિશાળ મહાસાગર ક્ષેત્રમાં સંચાર સેવાની ગતિવિધિ વધારવામાં મદદરૂપ થશે.