ગીર સોમનાથઃ અરબી સમુદ્રમાં વેવ રાઈડર બોય ઉપકરણ મૂકાયું
Live TV
-
ગીર સોમનાથ નજીક અરબ સાગરમાં ઉછળતા દરિયાઈ મોજા પર નજર રાખવા સોમનાથ મંદિર નજીક વેવ રાઈડર બોય નામનું ઉપકરણ તરતું મૂકવામાં આવ્યું છે.
ભારત સરકારના સહયોગથી ,ત્રણ સંસ્થાઓઓ મળીને વેવ રાઈડર બોય ઉપકરણ તરતું મૂક્યું છે. / સોમનાથના સમુદ્ર પછી ,તેને પોરબંદરના દરિયામાં પણ તરતુ મૂકવામાં આવશે.
આ ઉપકરણની દરિયાઈ આપત્તિનો અંદાજ મળી રહે છે. સમુદ્રમાં માછલી કઈ તરફ વધુ છે તેના અંદાજો પણ આ ઉપકરણની મદદથી મળી શકે છે. એક મીટરનો વ્યાસ અને 200 કિલો વજન ધરાવતા આ ઉપકરણની મદદથી દરિયાઈ યોજાતી સ્થિતિ પર નજર રહેશે.