Skip to main content
Settings Settings for Dark

ગૂગલ એ 400 રેલવે સ્ટેશન પર શરૂ કરી ફ્રી Wi-Fi સુવિધા

Live TV

X
  • ગૂગલ એ અત્યારસુધી દેશના 400 રેલવે સ્ટેશન પર ફ્રી વાઈ-ફાઈ સુવિધા શરૂ કરી દીધી છે. આસામનું ડિબ્રુગઢ બન્યું છે 400મું ફ્રી વાઈ-ફાઈ રેલવે સ્ટેશન.

    દેશના 400 જેટલા રેલવે સ્ટેશન પર હવે ફ્રી વાઈ-ફાઈનું સુવિધાનો લાભ લઇ શકો છે. આ જાણકારી સર્ચ એન્જિન ગૂગલ તરફથી આપવામાં આવી છે. ગૂગલ તરફથી ગુરૂવારે કહેવામાં આવ્યું છે કે, તેમણે રેલટેલના સહયોગથી દેશના 400 રેલવે સ્ટેશન પર ફ્રી પબ્લિક વાઈ-ફાઈ સુવિધા શરૂ કરી દીધી છે. ગૂગલના નિવેદનમાં જણાવવામાં આવ્યું છે કે, ડિજિટલ ઇન્ડિયા કાર્યક્રમ અંતર્ગત જાન્યુઆરી 2016માં મુંબઈ સેન્ટ્રલ રેલવે સ્ટેશનથી આ સુવિધાની શરૂઆત કરવામાં આવી હતી અને આસામના ડિબ્રુગઢમાં ગુરુવારે આ સુવિધા શરૂ કરતા ડિબ્રુગઢ 400મું રેલવે સ્ટેશન બન્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
apply