Skip to main content
Settings Settings for Dark

27 જુલાઈ એ દેખાશે 21મી સદીનો સૌથી મોટો પૂર્ણ ચંદ્રગ્રહણ

Live TV

X
  • 104 વર્ષ પછી એટલે કે, 27 જુલાઈએ દુર્લભ ચંદ્રગહણ થવા જઈ રહ્યું છે, જેનો ચાર રાશિઓ પર ખાસ પ્રભાવ પડશે

    આ વખતે ચંદ્રગ્રહણ 27 જુલાઈના રોજ થશે, જે 21મી સદીનો સૌથી લાંબો અને પૂર્ણ ચંદ્રગ્રહણ હશે. અષાઢ માસની પનમએ ખગ્રાસ ચંદ્રગ્રહણ થશે, જે 1 કલાક 43 મિનિટ સુધી જોવા મળશે. આ ચંદ્રગ્રહણ ભારત, દક્ષિણ અમેરિકા, આફ્રિકા, પશ્ચિમ એશિયા, ઓસ્ટ્રેલિયા અને યુરોપમાં જોવા મળશે. જુલાઈમાં થવા જઈ રહેલું ચંદ્રગ્રહણ માટે કહેવાય છે કે, આ 'બ્લડમૂન' હશે. જાન્યુઆરીમાં વિભિન્ન દેશના લોકોએ 'બ્લડમૂન', 'સુપરમૂન' અને 'બ્લુમૂન'ની એક દુર્લભ ખગોળિય ઘટનાઓ જોવા મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 10-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 14-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 15-02-2025 Max Temp : °C Min Temp : °C
apply