Skip to main content
Settings Settings for Dark

જામનગર ડી.કે.વી. કોલેજ દ્વારા પ્રજાસતાક દિન નિમિતે બોટોનિકલ ગાર્ડનનું લોકાર્પણ કરાયું

Live TV

X
  • જામનગર  ડી.કે.વી. કોલેજ દ્વારા પ્રજાસતાક દિન નિમિતે બોટોનિકલ ગાર્ડનનું  લોકાર્પણ કરાયું હતું. ડીકેવી કોલેજના પ્રિન્સિપાલ ડૉ.રાજેશ પુરોહિતના હસ્તે આ લોકાર્પણ કરાયુ હતું. બોટની વિભાગ દ્વારા અરડૂસી, શતાવડી, ગળો, નાગરવેલ, રૂખડો  અને શિવલિંગી જેવી 125 જેટલી ઔષધિય વનસ્પતિ ઉગાડવામાં આવી છે. આ ગાર્ડનનું લોકાર્પણ ધોરણ 8 થી 10 અને કોલેજના વિધ્યાર્થીઓ અભ્યાસ  કરી શકે તે હેતુથી કરાયુ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2025 Max Temp : °C Min Temp : °C
apply