તાપી જીલ્લો ભીંડાની ઓર્ગેનિક ખેતીથી દેશભરમાં મેળવી નામના
Live TV
-
ખેતી અને પશુપાલન પર નભતો તાપી જીલ્લો ભીંડાની ઓર્ગેનિક ખેતીના પ્રતાપે દેશભરમાં નામના પામી રહ્યો
ખેતી અને પશુપાલન પર નભતો તાપી જીલ્લો ભીંડાની ઓર્ગેનિક ખેતીના પ્રતાપે દેશભરમાં નામના પામી રહ્યો છે. તાપી જિલ્લાના વ્યારા અને ડોલવણ ગામના ખેડૂતોએ મોટી સંખ્યામાં ભીંડાની ખેતી અપનાવીને ડોલવણ અને વ્યારાના માર્કેટ યાર્ડમાંથી અંદાજીત 25 કરોડના ભીંડા એક્સપોર્ટ કર્યા હતા. દિલ્હી મુંબઈ જેવી મેટ્રોસીટીમાં આ ભીંડાઓની વિશેષ માંગ રહેતા અંહીના ખેડૂતોને સારી આવક મળતા તેમનું જીવનધોરણ ઉંચું આવ્યું છે.