Skip to main content
Settings Settings for Dark

ભારતના અવકાશમાં 20 દિવસ સુધી દેખાશે ધૂમકેતુ

Live TV

X
  • ભારતના આકાશમાં 20 દિવસ સુધી ધૂમકેતુ જોવા મળશે...14 જુલાઈથી આ ખગોળીય ઘટના બની રહી છે...આ ધૂમકેતુ સૂર્યાસ્તના 80 મિનિટ પછી દેખાશે...અને 20 મિનિટ સુધી આ ધૂમકેતુને નરી આંખે પણ જોઇ શકાય છે...આ ધૂમકેતુને NEOWISE નામ આપવામાં આવ્યું છે...22-23 જુલાઇએ આ ધૂમકેતુ પૃથ્વીની સૌથી નજીક હશે...વૈજ્ઞાનિકોના મતે ઑગસ્ટમાં ધૂમકેતુ દેખાવાનો ધીમેધીમે બંધ થશે..જો કે તે પછી પણ પૃથ્વીથી દૂરી 10.3 કરોડ કિલોમીટર હશે...મહત્વનું છે કે 27 માર્ચે નાસાએ આ ધૂમકેતુની શોધ કરી હતી..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 06-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 07-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-02-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-02-2025 Max Temp : °C Min Temp : °C
apply