ભારતના સૂર્ય મિશન આદિત્ય L-1એ પૂર્ણ કર્યો મહત્વનો તબક્કો
Live TV
-
ભારતનું મહત્વાકાંક્ષી સૂર્ય મિશન આદિત્ય L-1 દરરોજ સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે.
ભારતનું મહત્વાકાંક્ષી સૂર્ય મિશન આદિત્ય L-1 દરરોજ સફળતાના નવા કીર્તિમાન સ્થાપિત કરી રહ્યું છે. હવે ઈસરોએ માહિતી આપી છે કે, આદિત્ય L-1એ ટ્રાન્સ-લાંગ્રાજ પોઈન્ટ-1 ઈંસર્સનને સફળતાપૂર્વક પૂર્ણ કરી લીધું છે. હવે અંતરીક્ષ યાન એ સ્થાન પર પહોંચી ગયું છે કે, જ્યાંથી સૂર્યના L-1 પોઈન્ટની તરફ આગળ વધી રહ્યું છે. 110 દિવસની પ્રક્રિયાના માધ્યમથી L-1 ની આસપાસની કક્ષામાં આદિત્ય L-1ને સ્થાપિત કરવામાં આવશે.