સરકારની યોજનાનો લાભ મેળવવા માટે રાજ્યમાં આઇ ખેડૂત પોર્ટલ તૈયાર કરાયું
Live TV
-
કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગના ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ અહીં મેળવી શકાય
સરકારની યોજનાનો લાભ મેળવવા માટે રાજ્યમાં આઇ ખેડૂત પોર્ટલ તૈયાર કરવામાં આવ્યુ છે. કૃષિ કલ્યાણ અને સહકાર વિભાગના ખેતીવાડી ખાતાની વિવિધ સહાય યોજનાઓ અહીં મેળવી શકાય છે. મહીસાગર જિલ્લાના ખેડૂતોને ખેતીને લગતા સાધનોની સહાય મેળવવા માટે 30 એપ્રિલ સુધી અરજી કરવા જણાવ્યુ છે. આ ઉપરાંત તમામ દસ્તાવેજ તાલુકા ઑફિસમાં 7 દિવસમાં જમા કરવા કહેવામાં આવ્યુ છે.