સુરંગ નેટવર્કની એક મહત્વકાંક્ષી યોજના બોરિંગ ટેકનોલોજી
Live TV
-
લોસ એન્જેલસમાં ટીએસએલએના સીઈઓ એલોન મસ્કે રજૂ કરી
લોસ એન્જેલસમાં ટીએસએલએના સીઈઓ એલોન મસ્કે સુરંગ નેટવર્કની એક મહત્વકાંક્ષી યોજના બોરિંગ ટેકનોલોજીને રજૂ કરી હતી..જેનો વિડિયો ટ્વીટર પર જોવા મળ્યો છે.. ઝડપી અને કુશળ સાર્વજનિક પરિવહન માટે સુરંગનો કેવી રીતે ઉપયોગ કરી શકાય તેની જાણકારી અને ડેમો રજૂ કર્યો હતો..આ સિસ્ટમ અંતર્ગત એક ઈલેક્ટ્રીક કાર હોય છે જે વિભિન્ન સ્તરે નિર્મિત કરાયેલા ભૂમિગત સુરંગ નેટવર્ક વાહનોને સ્થાળાંતરિત કરી દે છે..ટ્રાફિકથી બચવા માટે જમીનથી 50 ફૂટ નીચે ટનલનું ખોદકામ કરવામાં આવ્યુ છે..મસ્કની યોજના છે કે કાર અને ટ્રેનને સમાંતર ચલાવી શકાય તેવી ટનલ નેટવર્કનું નિર્માણ કરવુ..