Skip to main content
Settings Settings for Dark

CIFT દ્વારા લેબોરેટરીમાં સી-વિડમાંથી બાયો ડીગ્રેડેબલ પ્લાસ્ટિક તૈયાર કરાયું

Live TV

X
  • ભારત સરકારની વેરાવળ સ્થિત સેન્ટ્રલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફિશરીઝ ટેકનોલોજી  એટલે કે CIFT દ્વારા વેરાવળ લેબોરેટરીમાં સી-વિડ માંથી બાયો ડીગ્રેડેબલ પ્લાસ્ટિક તૈયાર કરાયું છે. આ પ્લાસ્ટીક સામાન્ય પ્લાસ્ટીક જેટલુ જ મજબૂત છે પરંતુ, પર્યાવરણમાં તેનો ટૂંક સમયમાં જ નાશ થાય છે. આ નવું સંશોધિત  પ્લાસ્ટીક ગટરોને જામ કરશે નહી અને પશુઓને ખાવામાં આવશે તો પણ પશુનું મૃત્યું થશે નહી.  આ ઉપરાંત ફૂડ પેકેજીંગ ઉદ્યોગમાં આ પ્લાસ્ટિક ક્રાંતિકારી શોધ સાબિત થઈ શકે છે. આ પ્લાસ્ટીક સિન્થેટીક પ્લાસ્ટીક કરતા અનેકગણું સારૂ સાબિત થશે. જેથી જરૂરિયાત અનુસાર આ બાયોડિગ્રેડેબલ પ્લાસ્ટિક તૈયાર કરવા CIFT ના વિજ્ઞાનીઓ દ્વારા ચર્ચા થઈ રહી છે 

    પર્યાવરણ અને વન્યજીવ સૃષ્ટિ માટે પણ આ પ્રકારના સંશોધનો ખૂબ  જ ઉપયોગી અને મહત્વના પુરવાર થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2025 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2025 Max Temp : °C Min Temp : °C
apply