Skip to main content
Settings Settings for Dark

અંડર ૧૮ મહિલા હોકીમાં હરિયાણાએ ખેલો ઇન્ડિયા જૂથ ગેમ્સમાં કવોલીફાયર ખિતાબ જીત્યો

Live TV

X
  • અંડર ૧૮ મહિલા હોકીમાં હરિયાણાએ મધ્યપ્રદેશને ર-૦ થી હરાવીને ખેલો ઇન્ડિયા જુથ ગેમ્સમાં કવોલીફાયર ખિતાબ જીતી લીધો છે. ભુવનેશ્વરમાં ગઇકાલે ફાયનલ મેચમાં હરિયાણા તરફથી પુજા અને ગુરમેલ કૌરે એક -એક ગોલ કર્યો હતો.ત્રીજા અને ચોથા સ્થાનના મુકાબલા માટે ઓડીસાએ ઝારખંડને ર-૧ થી હરાવીને ત્રીજુ સ્થાન મેળવ્યું છે.

    આની સાથે જ હરિયાણા, મધ્યપ્રદેશ, ઓડીસા અને ઝારખંડે આગામી વર્ષે મધ્યપ્રદેશમાં યોજાનારા ખેલો ઇન્ડિયા યુથ ગેમ્સ  માટે કવોલીફાય કર્યું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-05-2026 Max Temp : °C Min Temp : °C
apply