Skip to main content
Settings Settings for Dark

રાષ્ટ્રીય બોક્સિંગ સ્પર્ધામાં ગૌરવ સોલંકી, વિશ્વામિત્ર ચોંગથામે પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં કર્યો પ્રવેશ

Live TV

X
  • હરિયાણામાં ચાલી રહેલી પુરૂષો માટેની રાષ્ટ્રીય બોક્સિંગ સ્પર્ધામાં ગૌરવ સોલંકી, મહંમદ હસમુદ્દીન, વિરિન્દરસિંહ અને વિશ્વામિત્ર ચોંગથામે અલગ અલગ શ્રેણીમાં વિજય મેળવીને સ્પર્ધાની પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યા છે. ગૌરવ સોલંકીએ 60 કિલો વજન જૂથમાં હિમાચલના નવરાજ ચૌહાણને 5-2થી પરાજય આપીને પ્રિ-ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો છે. મહંમદ હસમુદ્દીને આસામના બુરગોહેન સામે 5-0થી વિજય મેળવ્યો છે. જ્યારે વિશ્વામિત્રે ઓરિસ્સાના મદહબા સામે વિજય મેળવ્યો છે. રેલવેના વિરિન્દરસિંહે ચંડીગઢના રાહુલ સામે 5-0થી વિજય મેળવ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply