Skip to main content
Settings Settings for Dark

ભારત અને શ્રીલંકા વચ્ચે આજે પ્રથમ ટી-20 મેચ

Live TV

X
  • નવા વર્ષની ઉજવણી બાદ ટીમ-ઇન્ડીયા આજથી વર્ષ 2023ના અભિયાનની શરૂઆત શ્રીલંકા સામે ઘરેલુ ટી-20 શ્રેણીથી કરશે. બન્ને ટીમો આજથી ત્રણ ટી-20 અને બાદમાં ત્રણ વન-ડે મેચોની શ્રેણી રમશે. બન્ને ટીમો વચ્ચે આજે મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં પ્રથમ ટી-20 મેચ રમાશે. ટીમ ઇન્ડિયાનો ઇરાદો જીતની સાથે વર્ષની શરૂઆત કરવાની રહેશે.. વર્ષની પ્રથમ ટી-20 શ્રેણી માટે ટીમની કમાન હાર્દિક પંડ્યાના હાથમાં છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply