Skip to main content
Settings Settings for Dark

અંડર-19 વર્લ્ડકપના સુપર સિક્સમાં આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મુકાબલો

Live TV

X
  • અંડર-19 વર્લ્ડકપના સુપર સિક્સમાં આજે ભારત અને ન્યૂઝિલેન્ડ વચ્ચે મુકાબલો, ભારતે તમામ ગ્રુપ મુકાબલામાં મેળવી છે જીત

    UNDER-19 વર્લ્ડકપના સુપર-6 માં આજે ભારતનો મુકાબલો ન્યૂઝીલેન્ડ સામે થશે. ઉદય સહારનના નેતૃત્વમાં ભારતીય ટીમે અત્યારસુધી રમેલી તમામ મેચોમાં જીત મેળવી છે. જ્યારે ન્યૂઝીલેન્ડની ટીમે શરૂઆતની 2 મેચમાં જીત મેળવ્યા બાદ પાકિસ્તાન સામે હારનો સામનો કરવો પડ્યો હતો. આ તરફ ભારતીય ક્રિકેટ ટીમને ઈંગ્લેન્ડ સામેની બીજી ટેસ્ટ પહેલા મોટો ઝટકો લાગ્યો છે. રવિન્દ્ર જાડેજા અને કે.એલ.રાહુલ ઈજાગ્રસ્ત હોવાથી બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયા છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 16-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 17-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 18-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 19-03-2025 Max Temp : °C Min Temp : °C
    • 20-03-2025 Max Temp : °C Min Temp : °C
apply