Skip to main content
Settings Settings for Dark

અજીત અગરકર બની શકે છે સિલેક્શન કમિટિના ચેરમેન

Live TV

X
  • BCCI એ નવા ચીફ સિલેક્ટરની શોધ શરૂ કરી દીધી છે. BCCIએ શુક્રવારે ચેતન શર્માની અધ્યક્ષતાવાળી ચાર સભ્યોની પસંદગી સમિતિને હટાવી દીધી હતી. BCCIએ નવી પસંદગી સમિતિ માટે અરજીઓ આમંત્રિત કરી છે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, ભૂતપૂર્વ ફાસ્ટ બોલર અજીત અગરકર, જે ગત વખતે મુખ્ય પસંદગીકાર બનવાથી બાકાત રહ્યા હતા, તેઓ આ વખતે BCCIની પહેલી પસંદ છે.

    શા માટે પ્રથમ પસંદગી
    અજીતને ત્રણેય ફોર્મેટ રમવાનો અનુભવ છે. ટેસ્ટ અને વન-ડે સિવાય તેમણે 4 T20 ઈન્ટરનેશનલ મેચ પણ રમી છે. IPLમાં પણ રમી ચૂક્યા છે અને હાલમાં તેઓ દિલ્હી કેપિટલ્સના કોચિંગ સ્ટાફ સાથે જોડાયેલા છે. આવી સ્થિતિમાં ટીમ સિલેક્શનમાં તેમનો અનુભવ અને ઈનપુટ મહત્વપૂર્ણ બની શકે છે. યુવા ખેલાડીઓ સાથે પણ તેમનો સારો તાલમેલ છે. કારણ કે તેમણે IPLમાં તેમની સાથે કામ કર્યું છે.

    અગરકરે IPL ટીમમાંથી રાજીનામું આપવું પડશે​​​​​​​​​​​​​​
    અજીત અગરકર હાલમાં IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સના આસિસ્ટંટ કોચ છે. મુખ્ય પસંદગીકાર બનવા માટે તેમણે દિલ્હી કેપિટલ્સના આસિસ્ટંટ કોચના પદ પરથી રાજીનામું આપવું પડશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply