Skip to main content
Settings Settings for Dark

આજથી FIFA વર્લ્ડકપ શરૂ, રાષ્ટ્રપતિ કરશે ભારતનું પ્રતિનિધિત્વ

Live TV

X
  • શનિવારથી FIFA વર્લ્ડ કપ શરૂ થવા જઈ રહ્યો છે. કતારમાં યોજાનારા આ ટૂર્નામેન્ટમાં ઘણા અનુભવી ખેલાડીઓ છે, જે ટ્રોફી જીતવા માગે છે. આજે દોહામાં અલબાયદ સ્ટેડિયમ ખાતે ભવ્ય ઉદ્ધાટન સમારોહ યોજાશે. જ્યાં 8 સ્ટેડિયમમાં વર્લ્ડ કપની મેચો રમાશે. આ વર્લ્ડ કપ 29 દિવસ સુધી રમાશે, જેમાં કુલ 32 ટીમો ભાગ લઈ રહી છે. બીજી તરફ, ફિફા વર્લ્ડ કપમાં ભારતનું પ્રતિનિધત્વ દેશના ઉપ-રાષ્ટ્રપતિ જગદીપ ધનખડ કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
apply