આઇપીએલ 2021: આજે ત્રીજી મેચમાં કોલકત્તા અને હૈદરાબાદ આમને સામાને
Live TV
-
કોરોના મહામારીના આવા સંક્રમણ વચ્ચે નાગરિકોને મનોરંજન પુરી પાડતી IPL 2021 ની 2 દિવસ પહેલા શરૂઆત થઇ હતી. આ સીઝનમાં પ્રથમ મેચ મુંબઈ અને બેંગ્લોર વચ્ચે રમાઈ હતી જેમાં બંગ્લોરની જીત થઇ હતી તેમજ ગઈકાલે રમાયેલી ચેન્નાઇ અને દિલ્હી વચ્ચે રમાયેલી બીજી મેચમાં દિલ્હીએ ચેન્નાઈને હરાવ્યું હતું. આજે આ સીઝનની ત્રીજી મેચ આજે 2 વાર વિજેતા રહી ચુકેલી કોલકત્તા નાઇટ રાઇડર્સ અને IPL 2016 ની વિજેતા સનરાઇઝર્સ હૈદરાબાદની ટીમ વચ્ચે રમાશે. આજની આ મેચ ચેન્નઈના ચેપક સ્ટેડિયમમાં રમવા જઈ રહી છે.
આજે રમાનારી મેચમાં 2019 બાદ ફરી એક વાર શાકિબ અલ હસન ટુર્નામેન્ટમાં વાપસી કરી રહ્યા છે.
