Skip to main content
Settings Settings for Dark

આજથી શરૂ થશે રાષ્ટ્રીય સબ-જૂનિયર મહિલા હોકી ચેમ્પિયનશીપ

Live TV

X
  • રાંચીમાં શરૂ થશે 16મી હોકી ઈન્ડિયા રાષ્ટ્રીય સબ-જૂનિયર મહિલા હોકી ચેમ્પિયનશીપ શરૂ થશે.

    આજથી ઝારખંડના રાંચીમાં શરૂ થશે 16મી હોકી ઈન્ડિયા રાષ્ટ્રીય સબ-જૂનિયર મહિલા હોકી ચેમ્પિયનશીપ શરૂ થશે. આ પ્રતિયોગિતા 12 એપ્રિલના રોજ પૂર્ણ થશે. મેચ આજ સવારથી જ શરૂ થશે અને ઉદઘાટન સમારોહ સાંજે 04:30 વાગ્યે યોજાશે. રમત તથા યુવા કાર્ય વિભાગના સચિવ મુકેશ કુમાર ઉદઘાટન સમારોહમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. 

    સ્પર્ધા અને ખેલાડીઓના વિકાસને પ્રોત્સાહન આપવા માટે હોકી ઈન્ડિયા દ્વારા દાખલ કરવામાં આવેલા ડિવિઝન-આધારિત ફોર્મેટ મુજબ આ ટુર્નામેન્ટ રમાશે. ડિવિઝન ‘A’ માં 12 ટીમોને ચાર પૂલમાં વહેંચવામાં આવી છે, જેમાં નોકઆઉટ મેચો 9 એપ્રિલથી શરૂ થશે અને ફાઈનલ 12 એપ્રિલે યોજાશે. ડિવિઝન ‘B’ અને ‘C’ લીગ ફોર્મેટમાં અનુક્રમે 1 એપ્રિલથી 6 એપ્રિલ અને 1 એપ્રિલથી 4 એપ્રિલ દરમિયાન રમાશે. તમામ મેચો મારંગ ગોમકે જયપાલ સિંહ એસ્ટ્રોટર્ફ હોકી સ્ટેડિયમ ખાતે યોજાશે. ટીમોએ જીત માટે ત્રણ પોઈન્ટ, ડ્રો માટે એક અને હાર માટે શૂન્ય પોઈન્ટ મળશે, જ્યારે ડિવિઝન ‘A’ માં ટાઈ થયેલી નોકઆઉટ મેચોનો નિર્ણય FIH ના નિયમો મુજબ શૂટ-આઉટ દ્વારા લેવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 25-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-04-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-04-2026 Max Temp : °C Min Temp : °C
apply