Skip to main content
Settings Settings for Dark

આજે ધર્મશાલામાં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ વન-ડે મેચોની શ્રેણીની પ્રથમ વન-ડે મેચ રમાશે

Live TV

X
  • છેલ્લા 10 વર્ષમાં બંને દેશો વચ્ચે 5 વનડે શ્રેણી રમાઈ આવી છે. જેમાં સાઉથ આફ્રિકાએ 3 અને ટીમ ઈન્ડિયાએ 2માં જીત મેળવી હતી. બંને દેશો વચ્ચે 2015માં છેલ્લી સીરિઝ મહેમાન ટીમે જીતી લીધી હતી.

    ક્રિકેટમાં આજે હિમાચલ પ્રદેશના ધર્મશાલામાં ભારત-દક્ષિણ આફ્રિકા વચ્ચે ત્રણ વન-ડે મેચોની શ્રેણીની પ્રથમ મેચ રમાશે. જ્યારે બીજી વનડે 15 માર્ચે લખનૌમાં છે. શ્રેણીની છેલ્લી મેચ કોલકાતામાં 18 માર્ચે રમાશે. છેલ્લા 10 વર્ષમાં બંને દેશો વચ્ચે 5 વનડે શ્રેણી રમવામાં આવી છે. જેમાં સાઉથ આફ્રિકાએ 3 અને ટીમ ઈન્ડિયાએ 2માં જીત મેળવી હતી. બંને દેશો વચ્ચે 2015માં છેલ્લી સીરિઝ મહેમાન ટીમે જીતી લીધી હતી. ત્યારે તેણે ટીમ ઈન્ડિયાને 3-2થી હરાવી હતી. બંને દેશો ભારતમાં અત્યાર સુધીમાં 6 સીરિઝ રમ્યા છે. આમાં ટીમ ઈન્ડિયા 4 જીત્યું, એકમાં હાર્યું અને 1 ડ્રો રહી. દક્ષિણ આફ્રિકાની ટીમનું હાલનું પ્રદર્શન સારું રહ્યું છે. તેણે આ મહિને 3 મેચની વનડે સીરિઝમાં ઓસ્ટ્રેલિયાનો વ્હાઇટવોશ કર્યો હતો. જયારે ઇંગ્લેન્ડ સામેની સીરિઝ ડ્રો રહી હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 23-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 24-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 25-04-2024 Max Temp : °C Min Temp : °C
apply