Skip to main content
Settings Settings for Dark

રણજી ટ્રોફી : બંગાળ સામે સૌરાષ્ટ્રની સ્થિતિ મજબૂત 

Live TV

X
  • દિવસની રમતના અંતે બંગાળે 3 વિકેટ ગુમાવી 134 રન કર્યા હતા. જ્યારે આજે ત્રીજા દિવસની રમતની શરૂઆતમાં સૌરાષ્ટ્રની પહેલી ઇનિંગ 425 રન પર સમેટાઇ હતી.

    રાજકોટમાં રમાઇ રહેલી રણજી ટ્રોફી ફાઇનલમાં ત્રીજા દિવસની રમતના અંતે બંગાળ વિરૂધ્ધ સૌરાષ્ટ્રની સ્થિતિ વધુ મજબૂત બની હતી. દિવસની રમતના અંતે બંગાળે 3 વિકેટ ગુમાવી 134 રન કર્યા હતા. જ્યારે આજે ત્રીજા દિવસની રમતની શરૂઆતમાં સૌરાષ્ટ્રની પહેલી ઇનિંગ 425 રન પર સમેટાઇ હતી. સૌરાષ્ટ્ર તરફથી અર્પિત વસાવડાએ શાનદાર સદી ફટકારી 106 રન નોંધાવ્યા હતા. ચેતેશ્વર પૂજારા, વિશ્વરાજ જાડેજા અને વિકેટકીપર અવિ બારોટે અર્ધી સદી ફટકારી હતી. બંગાળ તરફથી આકાશદીપે ચાર અને શાહબાઝ અહમદે ત્રણ વિકેટ ઝડપી હતી. બંગાળ 13 રણજી ટ્રોફી ફાઇનલ માંથી બે માં વિજયી રહ્યું છે, પરંતુ સૌરાષ્ટ્રને આજ સુધી ત્રણ રણજી ટ્રોફીની ફાઇનલમાં હારનો સામનો કરવો પડયો છે,  તેથી 2020ની રણજી ટ્રોફી ફાઇનલમાં વિજય મેળવી સૌરાષ્ટ્ર પાસે ઇતિહાસ રચવાનો સ્વર્ણ અવસર છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 30-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 31-03-2024 Max Temp : °C Min Temp : °C
    • 01-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 02-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 03-04-2024 Max Temp : °C Min Temp : °C
    • 04-04-2024 Max Temp : °C Min Temp : °C
apply