Skip to main content
Settings Settings for Dark

આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંગહામના ટેન્ટબ્રિજ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ

Live TV

X
  • ભારતીય સમય પ્રમાણે આ મેચ બપોરે 3 વાગ્યાથી શરૃ થશે. બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે.

    આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે નોટિંગહામના ટેન્ટબ્રિજ ખાતે પ્રથમ ટેસ્ટ મેચ રમાશે..ભારતીય સમય પ્રમાણે આ મેચ બપોરે 3 વાગ્યાથી શરૃ થશે. બંને દેશો વચ્ચે પાંચ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. આ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશીપની નવી સિઝનની પ્રથમ સિરિઝ હોવાના કારણે બંને ટીમો શાનદાર શરૃઆત કરવા માગશે તેમજ જીતના ઇરાદા સાથે મેદાનમાં ઉતરશે. પ્રથમ મેચની ઓપનિંગમાં નવા ખેલાડીઓ સાથે ભારતીય ટીમ મેદાનમાં ઉતરી શકે તેવી શક્યતા છે. તો આ મેચમાં બે સ્પિનર્સને પણ સમાવાય તેવી શક્યતા છે. ઉલ્લેખનીય છે કે, ઇંગ્લેન્ડમાં ભારત 14માંથી 11 ટેસ્ટમાં હાર્યુ છે ત્યારે ભારત આ શ્રેણી જીતે તેવી આશા સાથે ક્રિકેટ રસિકોમાં મેચને લઇને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply