Skip to main content
Settings Settings for Dark

ભારતીય બોક્સર લવલિનાએ ઓલિમ્પિકમાં જીત્યો બ્રોન્ઝ

Live TV

X
  • ભારતીય કુસ્તીબાજ લવલિના બોરગોહેને 69 કિલો ગ્રામ કુસ્તી મેચમાં વર્લ્ડ નંબર સામે હાર મેળવીને દેશ માટે બ્રોન્ઝ મેડળ મેળવ્યો છે

    ટોક્યો ઓલિમ્પિક્સમાં ભારત માટે સારા સમાચાર આવ્યા છે. ભારતીય કુસ્તીબાજ લવલિના  બોરગોહેને 69 કિલો ગ્રામ કુસ્તી મેચમાં વર્લ્ડ નંબર સામે હાર મેળવીને દેશ માટે બ્રોન્ઝ મેડળ મેળવ્યો છે. ભારતીય કુસ્તીબાજ રવિ દહિયાએ, 57 કિલો વજન કેટેગરીની અને દીપક પૂનિયા 86 કિલો વજનની કેટેગરીમાં સેમિફાઈનલમાં પ્રવેશ કર્યો છે. આ સાથે આ બંને કુસ્તીબાજે  ભારત માટે 2 મેડલ જીત્યાં છે. રવિકુમારે પ્રી ક્વાર્ટર ફાઇનલમાં બુલ્ગે-રિયાના, ઓસ્કર /ટિગરે-રોસ ઉસ્બાનોને 14-4 થી હરાવીને જીત મેળવી છે. તો દીપક પૂનિયાએ ચીનના કુસ્તીબાજ જુશેન લિન ને 6-3થી હરાવીને આ મુકાબલામાં જીત મેળવી છે. તો આ સાથે પુરુષ ભાલા ફેંક સ્પર્ધામાં નીરજ ચોપડાએ ફાઈનલ માટે ક્વોલિફાય કર્યું છે. નીરજે પહેલા જ પ્રયાસમાં 86.65 મીટરનો થ્રો ફેક્યો. આ સાથે ભારત માટે મેડલની આશાઓ જગાવી છે. તો બીજી તરફ મહિલા બોક્સિંગમાં લવલીના બોર ગોહે-ઇન  સેમિફાઇનલ મુકાબલામાં તુર્કીની બુએ નાઝ, સુર મેનેલી સામે હારી ગઇ છે. જોકે, આ સાથે લવલીનાએ કાંસ્યપદક જીતી લીધું છે. આમ, ભારતે ટોક્યો ઓલિમ્પિકમાં ત્રીજું મેડલ મેળવ્યું છે..તો મહિલા હોકી ટીમની સેમિફાઇનલ સ્પર્ધામાં ભારતનો મુકાબલો આજે આર્જેન્ટિના સાથે થશે. મેચ ભારતીય સમય પ્રમાણે બપોરે 3:30 વાગ્યાથી શરૃ થશે. ટોક્યો ઓલિમ્પિકમાં ભાગ લેનાર તમામ રમતવીરોને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 15 ઓગસ્ટના રોજ લાલ કિલ્લા પર આમંત્રિત કરાયા છે. સ્વતંત્રતા દિવસ પર આ રમતવીરો મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે અને પ્રધાનમંત્રી દરેક રમતવીરો સાથે મુલાકાત કરશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply