Skip to main content
Settings Settings for Dark

આજે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપની ફાઇનલ મેચ

Live TV

X
  • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ WTC ની શરુઆત થશે. દુનિયાની નંબર એક અને નંબર બે ટીમો વચ્ચે મુકાબલો રમાશે.

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે આજે વિશ્વ ટેસ્ટ ચેમ્પિયનશીપ WTC ની શરુઆત થશે. દુનિયાની નંબર એક અને નંબર બે ટીમો વચ્ચે મુકાબલો રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપનો ફાઈનલ મુકાબલો સાઉથમ્પટનના ધ એજિસ બાઉલ સ્ટેડિયમમાં રમાશે. આ માટે ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11 જાહેર કરી દેવાઈ છે. વિરાટ કોહલીની કેપ્ટનશિપમાં ભારતીય ટીમ 2 સ્પિનર્સ અને 3 ફાસ્ટ બોલર્સની સાથે મેદાનમાં ઉતરી શકે છે. દૂરદર્શનની ડીડી સ્પોર્ટસ ચેનલ-1 અને ઓલ ઇન્ડિયા રેડિયોની એફ. એમ. રેઈન્બો ચેનલ પર મેચ નિહાળી શકાશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply