Skip to main content
Settings Settings for Dark

ક્રિકેટઃ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચમાં રમનાર ભારતીય ખેલાડીઓની યાદી જાહેર

Live TV

X
  • ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઈંગ્લેન્ડના સાઉથમ્પટન ખાતે 18 થી 22 જૂન વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનાર છે.

    ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ઈંગ્લેન્ડના સાઉથમ્પટન ખાતે 18 થી 22 જૂન વચ્ચે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલ મેચ રમાનાર છે. આ મેચ માટે ભારતીય ટીમના 15 ખેલાડીઓની યાદી જાહેર કરવામાં આવી છે જેમાં ઓપનર તરીકે રોહિત શર્મા અને શુભમન ગિલ રમવા ઉતરશે.

    ટીમમાં સમાવેશ થયેલ 15 ખેલાડીઓની યાદી આ પ્રમાણે છે. વિરાટ કોહલી (કેપ્ટન), રોહિત શર્મા, શુભમન ગિલ, અજિંક્ય રહાણે, ચેતેશ્વર પુજારા, હનુમા વિહારી, રુષભ પંત(વિકેટકીપર), રિદ્ધીમાન સાહા(વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, જસપ્રિત બુમરાહ, ઈશાંત શર્મા, મોહમ્મદ શમી, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ. લોકેશ રાહુલ, શાર્દૂલ ઠાકુર અને મયંક અગ્રવાલનો ટીમમાં સમાવેશ નથી કરાયો.

    આ ટેસ્ટ મેચના 5 દિવસ દરમ્યાનમાં વરસાદ પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે. સાથે જ રિઝર્વ-ડેના દિવસે પણ વરસાદ પડવાની સંભાવના છે. જો રિઝર્વ-ડેમાં પણ વરસાદ પડશે તો બંને ટીમોને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 13-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
apply