Skip to main content
Settings Settings for Dark

આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો

Live TV

X
  • જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં યોજાશે

    IPL ક્રિકેટમેચમાં ગઇકાલે કોલકતા નાઇટ રાઇડર્સ ટીમમે સનરાઇઝર્સ હૈદરાબાદને પાંચ રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરી કોલકતાની ટીમે રિન્કુ સિંઘના 46 અને નિતિશ રાનાના 42 રનની મદદથી 9 વિકેટે 171 રન બનાવ્યા હતો.

    સનરાઇઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવી 166 રન બનાવ્યા હતા. ટીમ વતી એડન માર્કરામે સૌથી વધુ 41 રન બનાવ્યા. આજે રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સનો મુકાબલો જયપુરના સવાઇ માનસિંહ સ્ટેડિયમમાં યોજાશે.

    IPLમાં અત્યાર સુધીમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ્સની ટીમો કુલ 4 વખત સામ સામે ટકરાઇ છે. જેમાં ગુજરાત 3 અને રાજસ્થાન એક મેચ જીત્યું છે. રાજસ્થાન આ સીઝનમાં પ્રથમ વખત ગુજરાત સામે જીતવામાં સફળ રહ્યું છે. બંને વચ્ચે IPL 2022ની ફાઈનલ મેચ રમાઈ હતી જેમાં ગુજરાત જીતીને ચેમ્પિયન બન્યું હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply