મેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પીયનશીપ-2023ની શરુઆતમાં ભારતીય ખેલાડી નિશાંત દેવ રીંગમાં ઉતરશે
Live TV
-
તાશકંદમાં ઈન્ટરનેશનલ બોક્સિંગ એસોસિયેશન આયોજિત મેન્સ વર્લ્ડ બોક્સિંગ ચેમ્પીયનશીપ-2023માં ભારતીય ખેલાડીઓની શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. ચેમ્પીયનશીપની શરુઆતમાં ભારતીય ખેલાડી નિશાંત દેવ રીંગમાં ઉતરશે. આ પહેલા યોજાયેલ ટોક્યો ઓલ્મ્પિક- 2019 એશિયાઇ ચેમ્પિયનશીપમાં દેશનુ પ્રતિનિધિત્વ કરી ચુકેલ આશિષ ચૌધરીએ ક્વાર્ટર ફાઇનલમાં પોતાનુ સ્થાન મેળવી લીધુ છે.
તો બીજીબાજુ પહેલીવાર વિશ્વ ચેમ્પિયનશીપમાં રીંગમાં ઉતરેલ હર્ષ ચૌધરીએ ઓસ્ટ્રેલિયાના ખેલાડી સામે 0-5 થી હાર જઇ પ્રતિયોગિતામાંથી બહાર થઇ ગયા હતા.
