Skip to main content
Settings Settings for Dark

ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાની જીત

Live TV

X
  • ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી એશેજ સિરીઝની પહેલી ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાએ જીત મેળવી છે. જીત માટે મળેલા 20 રનનાં લક્ષ્યને ઓસ્ટ્રેલિયાએ માત્ર એક વિકેટ ગુમાવી હાંસલ કરીને ઈંગ્લેન્ડને 9 વિકેટથી હરાવી મેચ પોતાના નામે કરી હતી. આ પહેલા ટેસ્ટ મેચમાં આજે શરૂ થયેલી ચોથા દિવસની રમતમાં ઈંગ્લેન્ડે 2 વિકેટ 220 રનથી રમવાનું શરૂ કર્યું હતું. જોકે ખેલાડીઓની એક બાદ એક વિકેટ પડતા સમગ્ર ટીમ 297 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ હતી. આ જીત સાથે 5 ટેસ્ટ મેચની સિરીઝમાં ઓસ્ટ્રેલિયાએ 1-0 ની સરસાઈ મેળવી છે. સિરીઝની બીજી ટેસ્ટ મેચ 16 ડિસેમ્બરે એડિલેડમાં રમાશે. આ ટેસ્ટ મેચમાં ઓસ્ટ્રેલિયાનાં સ્પીનર નેથન લ્યોને 4 વિકેટ ઝડપી હતી. તેઓ 400 ટેસ્ટ વિકેટ લેનારા 17 માં ખેલાડી બન્યા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
apply