Skip to main content
Settings Settings for Dark

એશિયા બેડમિન્ટન ચેમ્પિયનશિપઃ ચિરાગ-સાત્વિકનો ફાઈનલમાં પ્રવેશ

Live TV

X
  • ચિરાગ શેટ્ટી અને સાત્વિક સાંઈરાજે બેડમિન્ટન ક્ષેત્રે વધુ એક સિદ્ધિ પ્રાપ્ત કરી છે.એશિયા ચેમ્પિયનશિપમાં પહોંચનારી પહેલી ભારતીય પુરુષ જોડી બની છે..સેમિફાઈનલમાં ભારતીય જોડીનો સામનો 6 વખત ચેમ્પિયન રહી ચુકેલા લી યાંગ અને ચીન તાઈપના વાંગ  ચી લિન સાથે થયો હતો.બીજા ગેમ સમયે વાંગના પગમાં ઈજા પહોંચી અને આ જોડી  ગેમની વચ્ચે રિટાયર થઈ ગઈ. આ પહેલા ચિરાગ અને સાત્વિકે પહેલી ગેમ 21-28થી જીતી હતી. દુબઈમાં ચાલતી એશિયાઈ ચેમ્પિયનશિપમાં પી.વી.સિંધુ અને એચએસ પ્રણયની ક્વાર્ટર ફાઈનલમાં હાર બાદ ચિરાગ-સાત્વિક શાનદાર પ્રદર્શન કરી રહ્યાં છે.બંને ખેલાડીઓનો ફાઈનલમાં  મુકાબલો મલેસિયાઈ જોડી ટિયો ઈ યી અને ઓંગ યૂ સિન સાથે થશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply