Skip to main content
Settings Settings for Dark

વડોદરામાં મોટર ગ્રીપ નેશનલ સુપરક્રોસ ચૅમ્પિયનશિપ 2023નો બીજો રાઉન્ડ યોજાશે

Live TV

X
  • એમ.આર.એફ. મોટર ગ્રીપ નેશનલ સુપરક્રોસ ચૅમ્પિયનશિપ 2023નો બીજો રાઉન્ડ વડોદરા ખાતે યોજાયો છે.

    એમ.આર.એફ. મોટર ગ્રીપ નેશનલ સુપરક્રોસ ચૅમ્પિયનશિપ 2023નો બીજો રાઉન્ડ વડોદરા ખાતે યોજાયો છે. દેશની આ સૌથી મોટી ઓફ-રોડ ટુ વ્હીલર નેશનલ રેસિંગ ચેમ્પિયનશિપ છે. આ ચેમ્પિયનશિપ માટે નવલખી મેદાનમાં 750 મીટર લંબાઇનો ટ્રેક પણ બનાવવામાં આવ્યો છે. આ વખતે ફોરેન ઓપન ક્લાસ, ટીવીએસ રેસિંગ ટીમના રાઇડર્સ સહિતની ટિમ ઉપરાંત આ વર્ષે હીરોની રેસિંગ ટીમ પણ જોડાઈ છે. આ રાઉન્ડમાં પસંદ થયેલા મોટર બાઇક ચાલકો નાસિક ખાતે યોજાનારા ચેમ્પયીનશીપના ત્રીજા રાઉન્ડમાં ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
apply