Skip to main content
Settings Settings for Dark

ઓલિમ્પિક અપડેટઃ મહિલા કુસ્તીમાં વિનેશ ફોગાટ ક્વાર્ટર ફાઈનલમાં હારી, મેડલની આશા જીવંત

Live TV

X
  • ટોક્યો ઓલિમ્પિકમાં આજે મહિલા કુસ્તિમાં ભારતની કુસ્તીબાજ વિનેશ ફોગાટે હારનો સામનો કરવો પડ્યો છે. 53 કિલોગ્રામ વજન વર્ગની ક્વાર્ટર ફાઈનલમાં બેલારુસની વેનેસા કલાઝિન્સકાયાએ વિનેશ ફોગાટને 3-9 થી હાર આપી છે. 

    હજી પણ વિનેશ ફોગાટને કાંસ્ય પદક મળવાની આશા જીવંત છે પરંતુ, તેના માટે વિનેશે વેનેસા કલાઝિન્સકાયા પર નિર્ભર રહેવું પડશે. જો વેનેસા કલાઝિન્સકાયા ફાઈનલમાં પહોંચે તો વિનેશને કાંસ્ય પદક મળશે. જે રેપચેઝ રાઉન્ડ દ્વારા નક્કી થશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 14-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
apply