Skip to main content
Settings Settings for Dark

ઓસ્ટ્રેલિયાની U19 મહિલા ટીમમાં ભારતીય મૂળની 3 મહિલા ખેલાડીનો સમાવેશ કરાયો

Live TV

X
  • ક્રિકેટ ઓસ્ટ્રેલિયા (CA) એ 19 સપ્ટેમ્બરથી શરૂ થનારી ન્યુઝીલેન્ડ અને શ્રીલંકા સામેની આગામી ત્રિકોણીય શ્રેણી માટે તેમની 15-સભ્યોની અંડર-19 મહિલા ટીમમાં 3 ભારતીય મૂળની મહિલા ખેલાડીનો સમાવેશ કરાયો છે. હસરત ગિલ, સમારા ડુલ્વિન અને રિબ્યા સ્યાનની પસંદગી કરાઈ છે.

    ડુલ્વિન અગાઉ ઈંગ્લેન્ડ સામે ઓસ્ટ્રેલિયા અંડર-19 માટે રમી ચૂકી છે, જ્યારે સાયન વિક્ટોરિયા ઝડપી બોલર અને ઓલરાઉન્ડર છે. ગિલ એક ઝડપી બોલર છે . 

    યુથ સિલેક્શન પેનલે બ્રિસ્બેન અને ગોલ્ડ કોસ્ટમાં ટ્રાઈ સિરીઝ માટે દરેક ફોર્મેટ માટે 15 ખેલાડીઓની ટીમ પસંદ કરી છે. ઓસ્ટ્રેલિયાના ભૂતપૂર્વ ક્રિકેટર ક્રિસ્ટન બીમ્સને ટીમના મુખ્ય કોચ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. ત્રિકોણીય શ્રેણીમાં દરેક ટીમ ચાર ટી-20 અને બે વન-ડે મેચ રમશે.

    ઓસ્ટ્રેલિયન U19 મહિલા T20 ટીમ:

    બોની બેરી, કાઓઈમ્હે બ્રે, એલા બ્રિસ્કો, મેગી ક્લાર્ક, સમારા ડુલ્વિન, લ્યુસી ફિન, હસરત ગિલ, લ્યુસી હેમિલ્ટન, એમી હન્ટર, એલેનોર લારોસા, ઈન્સ મેકકીઓન, રિબ્યા સયાન, ટેગન વિલિયમસન, એલિઝાબેથ વર્થલી, હેલી ઝૌચ.

    ઓસ્ટ્રેલિયન U19 મહિલા 50-ઓવરની ટીમ:

    બોની બેરી, કાઓઈમહે બ્રે, એલા બ્રિસ્કો, મેગી ક્લાર્ક, સમારા ડુલ્વિન, લ્યુસી ફિન, હસરત ગિલ, એમી હન્ટર, એલેનોર લારોસા, ઈન્સ મેકકીઓન, જુલિયેટ મોર્ટન (એનએસડબલ્યુ), રિબ્યા સયાન, ટેગન વિલિયમસન, એલિઝાબેથ વર્થલી, હેલી ઝૌચ.

    T20 ટ્રાઈ-સિરીઝ શેડ્યૂલ:

    * 19મી સપ્ટેમ્બર – ઓસ્ટ્રેલિયા વિ ન્યુઝીલેન્ડ – એલન પેટીગ્રુ ઓવલ – બપોરે 1:30 કલાકે
    * 20મી સપ્ટેમ્બર – ન્યુઝીલેન્ડ વિ શ્રીલંકા – એલન પેટીગ્રુ ઓવલ – બપોરે 1:30 કલાકે
    * 22મી સપ્ટેમ્બર – ઓસ્ટ્રેલિયા વિ શ્રીલંકા – ઈયાન હીલી ઓવલ – 6: 00 pm
    * 24મી સપ્ટેમ્બર – ઓસ્ટ્રેલિયા વિ ન્યુઝીલેન્ડ – બિલ પીપેન ઓવલ (GC) – બપોરે 1:30 pm
    * 25મી સપ્ટેમ્બર – ઓસ્ટ્રેલિયા વિ શ્રીલંકા – બિલ પીપેન ઓવલ (GC) – બપોરે 1:30 કલાકે
    * 26મી સપ્ટેમ્બર – ન્યુઝીલેન્ડ વિ. શ્રીલંકા લંકા – બિલ પિપેન ઓવલ (GC) – બપોરે 1:30 કલાકે

    50-ઓવર ટ્રાઇ-સિરીઝ શેડ્યૂલ:

    * 30મી સપ્ટેમ્બર – ઓસ્ટ્રેલિયા વિ શ્રીલંકા – એલન પેટીગ્રુ ઓવલ – સવારે 9:30 કલાકે
    * 1લી ઓક્ટોબર – ન્યુઝીલેન્ડ વિ શ્રીલંકા – એલન પેટીગ્રુ ઓવલ – સવારે 9:30 કલાકે
    * 2જી ઓક્ટોબર – ઓસ્ટ્રેલિયા વિ ન્યુઝીલેન્ડ – ઈયાન હીલી ઓવલ
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
apply